5 ફેબ્રુઆરી 2025

રિષભ પંત  કરશે મોટુ દાન

ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીની શરૂઆત પહેલા રિષભ પંતે કરી મોટી જાહેરાત

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતે વીડિયોમાં જાહેરાત કરી કે તે પોતની કોમર્શિયલ કમાણીનો 10% ભાગ રિષભ પંત ફાઉન્ડેશનને દાન કરશે

Pic Credit - PTI/Instagram/Getty

પંત તેની યુટ્યુબ ચેનલથી થતી બધી કમાણી પણ દાન કરે છે, પંતની ચેનલના 2.9 લાખ સબસ્ક્રાઈબર્સ છે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતે વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે, 'હું મારી બધી YouTube કમાણી અને મારી પોતાની કમાણીમાંથી થોડો ફાળો એક સારા કાર્ય માટે દાન કરવાનો સંકલ્પ કરું છું.'

Pic Credit - PTI/Instagram/Getty

ડિસેમ્બર 2020માં રિષભ પંતની કારનો અકસ્માત થયો હતો, ત્યારથી પંતના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતની કુલ સંપત્તિ લગભગ $12 મિલિયન (રૂ.104 કરોડ) છે

Pic Credit - PTI/Instagram/Getty

ક્રિકેટ ઉપરાંત રિષભ પંત  બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કરે છે કરોડોની કમાણી

Pic Credit - PTI/Instagram/Getty