27 ફેબ્રુઆરી 2024

જમાલપુર બ્રિજ નીચે એક નવી ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવી

ફૂડ કોર્ટ સાંજના સમયે શરૂ થઇ રાત્રે 12 વાગ્યા સુધી રહે છે ખુલ્લી

અહીં માણેકચોકના ઢોંસાની સાથે ચાઈનીઝ ફૂડની મળશે મજા

ઢોકળા, પિત્ઝા, પંજાબી, આઇસક્રીમ પણ મજા માણી શકાશે

જમવા સાથે મળશે સાઇકલ રાઈડ, ફ્રી પાર્કિંગની સુવિધા

બેડમિન્ટન, ક્રિકેટ જેવી રમત પણ બાળક સાથે રમી શકાશે

અટલબ્રિજ 500 મીટરના અંતરે જ હોવાથી તેનો નજારો માણી શકાશે

લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સ સાંભળવાની પણ મળશે મજા

રાતના સમયે સેલ્ફી પોઇન્ટ પર અનેક ફોટો લઇ શકાશે