13 ફેબ્રુઆરી 2024

મોઢામાં વારે વારે પડી જાય છે ચાંદા..તો જાણો ઘરેલુ ઉપાય 

Courtesy : socialmedia

દરેક વય જૂથના લોકોમાં એક સમસ્યા ખૂબ જ સામાન્ય છે તે છે મોઢામાં ચાંદા પડવા. 

Courtesy : socialmedia

કેટલીક વખત તો મોઢામાં ચાંદા એટલા બધા પડી ગયા હોય છે કે ખાવું-પીવું મુશ્કેલ બની જાય છે.

Courtesy : socialmedia

ત્યારે આ પાછળનું કારણ પેટનું ખરાબ સ્વાસ્થ્ય અથવા ઓછું પાણી પીવું છે, ત્યારે ચાલો જાણીએ ઘરેલુ ઉપાય

Courtesy : socialmedia

મોઢામાં ચાંદા પડે તો વધુને વધુ પાણી પીવું, પણ પાણી સીપ સીપ કરીને પીવું

Courtesy : socialmedia

એક ગ્લાસ સાદા પાણીમાં 1 ચમચી ફટકડી મિક્સ કરો. હવે આનાથી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરવા

Courtesy : socialmedia

જેઠીમધને (મુલેઠી) પીસીને તેમાં મધ મિક્સ કરો અને પછી તેને ચાંદા પડેલી જગ્યા પર લગાવો. તમને થોડા સમયમાં ચોક્કસ રાહત મળશે.

Courtesy : socialmedia

લીલી ઈલાયચીને પીસીને તેમાં મધ મિક્સ કરો અને તેને ચાંદા પડ્યા હોય તે જગ્યા પર લગાવો અને થોડી વાર પછી ચોખ્ખા પાણીથી મોં સાફ કરો.

Courtesy : socialmedia

દેશી ઘી પણ ઘણી રાહત આપે છે. તમારે ફક્ત રાત્રે સુતી વખતે દેશી ઘીને ચાંદા પર લગાવવું, બીજે દિવસે તમે ઘણી રાહત અનુભવશો

Courtesy : socialmedia

એલોવેરાનો જ્યુસ પણ લગાવી શકાય છે. તેનાથી તાત્કાલિક રાહત પણ મળે છે. 

Courtesy : socialmedia