20-11-2025

આફ્રિકન ક્રિકેટર  170 વર્ષ જૂના મંદિર પહોંચ્યો  

ક્ષિણ આફ્રિકાએ પહેલી ટેસ્ટ જીતીને શાનદાર શરૂઆત કરી અને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈડન ગાર્ડન્સ ખાતે પહેલી ટેસ્ટમાં આફ્રિકાએ ભારતને હરાવી 53 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ જીત સાથે કોલકાતા આફ્રિકન ટીમ અને તેના ચાહકો માટે હંમેશા માટે યાદગાર બની ગયું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમની જીત બાદ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કોલકાતા પ્રવાસને વધુ ખાસ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રેણી દરમિયાન કોમેન્ટ્રી કરવા ભારત આવેલા સ્ટેને ફ્રી સમયનો ઉપયોગ પત્ની સાથે શહેરમાં ફરવા માટે કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડેલ સ્ટેને પત્ની અને પુત્ર સાથે કોલકાતાના ફેમસ 170 વર્ષ જૂના દક્ષિણેશ્વર કાલી મંદિરની મુલાકાત લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્ટેને મંદિરમાં આવેલા સ્થાનિક લોકો સાથે વાત કરી અને તેમની સાથે ફોટા પણ  ક્લિક કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્ટેને મંદિરમાં આવેલા સ્થાનિક લોકો સાથે વાત કરી અને તેમની સાથે ફોટા પણ  ક્લિક કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM