18-11-2025

સ્મૃતિ મંધાનાએ લગ્નનો પહેલો કાર્ડ કોને મોકલ્યો?

ક્રિકેટર સ્મૃતિ મંધાના ફિલ્મ-સંગીત નિર્દેશક પલાશ મુચ્છલ સાથે લગ્ન કરવા જઈ રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

23 નવેમ્બરે  સ્મૃતિ અને પલાશનો લગ્ન સમારોહ યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લગ્નમાં ક્રિકેટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટી હાજર રહે તેવી અપેક્ષા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્મૃતિ અને પલાશના લગ્નના કાર્ડ તૈયાર  થઈ ગયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 સ્મૃતિ મંધાનાએ લગ્નનો પહેલો કાર્ડ રાજસ્થાનના ડિડવાણા સ્થિત સુરલ્યા માતા મંદિરમાં મોકલ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના પૂર્વજો ડિડવાનાના રહેવાસી હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બંને પરિવારો ઘણા વર્ષો પહેલા વ્યવસાય માટે ડિડવાના છોડીને અલગ-અલગ રાજ્યોમાં સ્થાયી થયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે તેને આશા છે કે ભારતીય ટીમની બધી જ ખેલાડીઓ સ્મૃતિના લગ્નમાં સામેલ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM