20-11-2025

રોહિત શર્માએ કયા બોલર સામે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે?

રોહિત શર્માએ  અનેક બોલરે સામે ઘણા બધા છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ શું તમે જાણો છો કે રોહિત શર્માએ સૌથી વધુ છગ્ગા કયા બોલે સામે ફટકાર્યા છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના  નાથન લિયોન સામે સૌથી વધુ 15 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લિયોન પછી, રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક,  પેટ કમિન્સ અને ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનર સામે  13 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ   ગ્લેન મેક્સવેલને  12 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયન બોલરો સામે જોરદાર ફટકાબાજી કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયન બોલરોમાં, રોહિત શર્માએ  થિસારા પરેરા સામે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે માત્ર ODIમાં જ રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM