19-11-2025

ઋતુરાજ ગાયકવાડે 210 રન બનાવી જીત્યો ખાસ એવોર્ડ

દક્ષિણ આફ્રિકા A સામે 3 મેચની ODI શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડે  3 મેચમાં 210 રન બનાવ્યા, તેની એવરેજ 105 હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડે શ્રેણીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે ODI શ્રેણીમાં જીતેલી બંને મેચમાં ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડ છેલ્લા કેટલાક સમયથી દરેક ફોર્મેટમાં રન બનાવી રહ્યો છે જેના કારણે તેની ટીમ ઈન્ડિયામાં વાપસીની ચર્ચા થઈ રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડ દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે છેલ્લે 2024માં ઝિમ્બાબ્વે સામે T20 આંતરરાષ્ટ્રીય મેચ  રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડે  ભારત માટે 6 વનડે અને 23 T20 મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM