18-11-2025

ગુવાહાટી ટેસ્ટમાં ગિલનું સ્થાન  કોણ લેશે?

કોલકાતામાં મળેલી હાર બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા હવે ગુવાહાટીમાં 22 નવેમ્બરે ટકરાશે.

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોલકાતા ટેસ્ટમાં શુભમન ગિલ ઈજાના કારણે રીટાયર્ડ હર્ટ થયો હતો અને હવે ગુવાહાટી ટેસ્ટમાં તેના રમવા પર સસ્પેન્સ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેપ્ટન ગિલ ઘાયલ છે અને ગુવાહાટીમાં રમવું તેના માટે લગભગ અશક્ય છે એવ્માં પ્રશ્ન એ છે કે તેનું સ્થાન કોણ લેશે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોટા સમાચાર એ છે કે નીતિશ રેડ્ડીને પાછો બોલાવવામાં આવ્યા છે. તે ગુવાહાટી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગુવાહાટીમાં નીતિશ રેડ્ડીને તક આપી શકાય છે કારણ કે તે બેટિંગ અને બોલિંગ બંને કરી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમમાં પહેલાથી જ 6 ડાબોડી બેટ્સમેન છે એવામાં રાઈટ હેન્ડ બેટ્સમેન રેડ્ડીના સામલે થવાની બેટિંગ કોમ્બિનેશન  સારું થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ 22 વર્ષીય બેટ્સમેને અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચમાં 29.69 ની સરેરાશથી 386 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોલકાતામાં પહેલી મેચ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા માટે શ્રેણી બચાવવા દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ જીતવી જરૂરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM