ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદા તરીકે ફેમસ છે સૌરવ ગાંગુલી

07  : july

photo : instagram

સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઈ 1972 ના રોજ કોલકાતામાં થયો છે

07  : july

photo : instagram

 સૌરવ ગાંગુલીના પિતાનું નામ ચંડીદાસ અને માતાનું નામ નિરુપા ગાંગુલી છે

photo : instagram

 ચંડીદાસ ગાંગુલી કોલકાતાના એક મોટા પ્રિન્ટ બિઝનેસમેન હતા

photo : instagram

 સૌરવ ગાંગુલીના પરિવાર વિશે જાણીએ

photo : instagram

સૌરવ ગાંગુલીનો એક મોટો ભાઈ પણ છે જેનું નામ સ્નેહાશિષ ગાંગુલી છે.

photo : instagram

સૌરવ ગાંગુલીના લગ્ન ડોના રોય સાથે થયા છે

photo : instagram

સૌરવ અને ડોનાના લગ્ન 21 ફેબ્રુઆરી 1997 ના રોજ બંગાળી રીતરિવાજ મુજબ થયા હતા

photo : instagram

 ડોના સૌરવના પડોશમાં રહેતી હતી. બંનેના પ્રેમ લગ્ન થયા હતા

photo : instagram

સૌરવ ગાંગુલીની દીકરીનું નામ સના ગાંગુલી છે 

photo : instagram