27 માર્ચ 2025

શિખર ધવન સાથે ફરી જોવા મળી મિસ્ટ્રી ગર્લ સોફી શાઈન

શિખર ધવનનું નામ છેલ્લા કેટલાક સમયથી સોફી શાઈન સાથે જોડવામાં આવી રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સોફી શાઈન શિખર ધવનની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન દુબઈમાં ભારતની મેચ દરમિયાન બંને  સાથે જોવા મળ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે શિખર સોફીને  ડેટ કરી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે ફરી એકવાર સોફી અને શિખર એક લગ્ન સમારંભમાં સાથે જોવા મળ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી દ્વારા તસવીરો શેર કરી છે, જેમાં તેઓ સાથે જોવા મળી રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

માથા પર પલ્લુ અને ટ્રેડિશનલ લહેંગામાં લગ્ન સમારંભમાં સોફી શાઈન ખૂબ જ સુંદર લાગી રહી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સોફીએ શિખર ધવનનો  લગ્ન સમારંભમાં ડાન્સનો વીડિયો પણ શેર કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM