25 માર્ચ 2025

કાવ્યા મારન 'AI' ને  કેટલો પગાર આપે છે?

શું તમે જાણો છો કે 'AI' ને પણ IPLમાં મોટો પગાર મળે છે?

Pic Credit - PTI/Instagram/Getty

'AI' ને આ પગાર  SRHની માલકિન કાવ્યા મારન પાસેથી મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025માં 'AI' સનરાઈઝર્સ હૈદરાબાદનો  ભાગ છે

Pic Credit - PTI/Instagram/Getty

અહીં 'AI' નો અર્થ  SRH ના બે ખેલાડીઓ છે.  'A' એટલે અભિષેક શર્મા અને 'I' એટલે ઈશાન કિશન

Pic Credit - PTI/Instagram/Getty

કાવ્યા મારને IPL 2025 માટે 'A' અભિષેક શર્માને  14 કરોડ રૂપિયા આપ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

SRH ઈશાન કિશનને  IPL 2025માં 11.25 કરોડ રૂપિયા પગાર ચૂકવે છે

Pic Credit - PTI/Instagram/Getty

કાવ્યા મારને IPL 2025 મેગા ઓક્શનમાં AI ને ખરીદવા 25.25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

'AI' એ પોતાના પર ખર્ચેલા કરોડો રૂપિયા મુજબ  IPL 2025માં પ્રદર્શન કર્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

અભિષેક અને ઈશાન બંનેએ પહેલી મેચમાં 200થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી

Pic Credit - PTI/Instagram/Getty