28 July 2025

સોનુ નિગમ ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ ફેમસ સિંગર

(Credit Image : Instagram

જન્મ

સોનુ નિગમનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો 

(Credit Image : Instagram

સિંગરના પિતા

સોનુ નિગમના પિતાનું નામ અગમ કુમાર નિગમ છે

(Credit Image : Instagram

પિતા સિંગર

સોનુ નિગમના પિતા એક સિંગર છે

(Credit Image : Instagram

માતા

સોનુ નિગમની માતાનું નામ શોભા નિગમ છે

(Credit Image : Instagram

2 બહેનો

સોનુ નિગમની બે બહેનો છે, મીનલ નિગમ અને તિશા નિગમ 

(Credit Image : Instagram

2002માં લગ્ન કર્યા

સોનુ નિગમે 15 ફેબ્રુઆરી 2002 ના રોજ મધુરિમા મિશ્રા સાથે લગ્ન કર્યા છે

(Credit Image : Instagram

સિંગર 2 દીકરાનો પિતા

 સોનુ નિગમને એક પુત્ર છે જેનું નામ નિવાન નિગમ છે

(Credit Image : Instagram

4 વર્ષની ઉંમરે ગાવાનું શરુ કર્યું

 સોનુ નિગમે ચાર વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું

(Credit Image : Instagram

ગુજરાતીમાં પણ ગાયા ગીતો

  સોનુ નિગમે ગુજરાતી, હિન્દી સહિત અનેક ભાષામાં ગીત ગાયા છે