સોનમ કપૂરનો જન્મ 9 જૂન1985ના રોજ ચેમ્બુર, મુંબઈમાં થયો હતો

08 : june

Photo: Instagram

સોનમ કપૂરે 8 મે 2018ના રોજ  ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા

08 : june

Photo: Instagram

સોનમ કપૂરને એક  પુત્ર છે. તેનું નામ વાયુ છે

Photo: Instagram

સોનમ હંમેશા તેના પુત્રને લાઈમલાઈટથી દૂર રાખે છે

Photo: Instagram

સોનમે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બ્લેક' થી સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo: Instagram

સોનમ કપૂરે  રોમેન્ટિક ડ્રામા 'સાંવરિયા' થી અભિનયની શરૂઆત કરી હતી

Photo: Instagram

સોનમ કપૂર બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂરની પુત્રી છે

Photo: Instagram

 સોનમ કપૂર અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક છે

Photo: Instagram

સોનમ કપૂરને 2 ભાઈ બહેન છે

Photo: Instagram

અહેવાલો અનુસાર, સોનમ કપૂરની કુલ સંપત્તિ 115 કરોડ રૂપિયા છે

Photo: Instagram