11 june  2024

Photo : Instagram

35 વર્ષીય ઝહીર ઈકબાલ અને 37 વર્ષની સોનાક્ષીની નેટવર્થમાં ઘણો તફાવત છે 

Photo : Instagram

ઝહીરે વર્ષ 2019માં ફિલ્મ 'નોટબુક'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતુ

Photo : Instagram

જાણો સોનાક્ષી સિન્હા કેટલા કરોડની પ્રોપર્ટીની માલિક છે

Photo : Instagram

સોનાક્ષી તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે

Photo : Instagram

  સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્ન કરશે

Photo : Instagram

 મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાક્ષીની નેટવર્થ અંદાજે 100 કરોડ રૂપિયા છે

Photo : Instagram

 વર્ષ 2020માં અભિનેત્રીએ 11 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું

Photo : Instagram

ઝહીર ઈકબાલની કુલ સંપત્તિ 1 થી 2 કરોડ રૂપિયાની છે

Photo : Instagram

રિપોર્ટ મુજબ સોનાક્ષી 100 કરોડ રુપિયાની માલિક છે