10 june  2024

Photo : Instagram

બોલિવુડમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે

10 june  2024

Photo : Instagram

શત્રુઘ્ન સિન્હાના ઘરે વાગશે ઢોલ

10 june  2024

Photo : Instagram

સોનાક્ષી સિન્હા દુલ્હન બનશે 

10 june  2024

Photo : Instagram

જાણો કોણ છે શત્રુઘ્ન સિંહાનો જમાઈ

10 june  2024

Photo : Instagram

દબંગ ગર્લનો પતિ કોણ છે

10 june  2024

Photo : Instagram

સોનાક્ષી સિંહા ઝહીરની દુલ્હન બનશે

Photo : Instagram

 ઝહીર ઈકબાલ એક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે

Photo : Instagram

ઝહીરે ફિલ્મ 'નોટબુક'થી ડેબ્યૂ કર્યું હતું

Photo : Instagram

સોનાક્ષીએ પહેલીવાર ઝહીર સાથે ફિલ્મ 'ડબલ એક્સેલ'માં કામ કર્યું હતું

Photo : Instagram

બંનેની પહેલી મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી

Photo : Instagram

સોનાક્ષી અને ઝહીર 23 જૂનના રોજ લગ્ન કરશે