09 june  2024

Photo : Twitter

મહિલા ટેનિસ ખેલાડીએ ઇતિહાસ રચ્યો

09 june  2024

Photo : Twitter

પોલેન્ડની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી ઇગા સ્વાઇટેક ઈતિહાસ રચ્યો

09 june  2024

Photo : Twitter

ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતવાની હેટ્રિક ફટકારી

09 june  2024

Photo : Twitter

ઈટલીની યાસ્મીનને 6-2,6-1થી હાર આપી

09 june  2024

Photo : Twitter

ઈગા 2022 અને 2023માં આ ખિતાબ જીતી ચુકી હતી

09 june  2024

Photo : Twitter

ટેનિસ ખેલાડીની ઉંમર 23 વર્ષ અને 9 દિવસની છે

09 june  2024

Photo : Twitter

ઈગાનો આ પાંચમો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે

09 june  2024

Photo : Twitter

4 વખત ફ્રેન્ચ ઓપન જીત્યા સિવાય તેમણે એક વખત યુએસ ઓપન ખિતાબ પણ જીત્યો છે

09 june  2024

Photo : Twitter

આઈપીએલ 2024 અને ટી20 વર્લ્ડકપ જીતનારી ટીમથી 10 ગણું વધુ ઈનામ મળ્યું છે

09 june  2024

Photo : Twitter

ઈગાને 24 મિલિયન યુરો એટલે અંદાજે 216.56 કરોડ રુપિયા મળ્યા છે