સ્મૃતિ મંધાના નોકઆઉટમાં  ફરી ફ્લોપ

30-10-2025

વર્લ્ડ કપ 2025ની સેમિફાઈનલ સ્મૃતિ મંધાના માટે સારી સાબિત થઈ નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ફોબી લિચફિલ્ડની સદીની મદદથી 338 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આટલા મોટા લક્ષ્યના જવાબમાં ટીમ ઈન્ડિયાને મંધાના પાસે મોટી ઈનિંગની અપેક્ષા હતી પરંતુ  એવું બન્યું નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારી શરૂઆત બાદ મંધાના ફક્ત 24 રન બનાવીને પેવેલિયન પરત ફરી અને આમ તેનું બેટ નોકઆઉટમાં ફરી નિષ્ફળ ગયું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC ટુર્નામેન્ટના નોકઆઉટમાં આ મંધાનાની છઠ્ઠી મેચ હતી અને તે તમામ છ મેચમાં નિષ્ફળ ગઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 ODI  વર્લ્ડ કપની 6 નોકઆઉટ ઈનિંગ્સમાં મંધાનાનો સ્કોર  6, 0, 34, 11,  2, 24  રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્લ્ડ કપની વાત કરીએ તો સેમિફાઈનલ સહિત મંધાનાએ 8 ઈનિંગ્સમાં 389 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે ફાઈનલમાં  ફરી મંધાના પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM