29-10-2025

5 ભારતીય ખેલાડીઓ નંબર 1 બન્યા

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લેટેસ્ટ ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ ટોપ પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાના કુલ પાંચ ખેલાડીઓ અલગ-અલગ ફોર્મેટમાં નંબર 1 બન્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા  ODI રેન્કિંગમાં  નંબર 1 બેટ્સમેન બની ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આકમક ઓપનર અભિષેક શર્મા  T20 ફોર્મેટમાં વર્લ્ડ નંબર 1 બેટ્સમેન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મિસ્ટ્રી સ્પિનર  ​​વરુણ ચક્રવર્તી  T20 ક્રિકેટમાં  નંબર 1 બોલર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ  ટેસ્ટ ફોર્મેટમાં વર્લ્ડ નંબર 1 બોલર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવિન્દ્ર જાડેજા  ટેસ્ટ ક્રિકેટમાં  વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM