05-11-2025

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે  વર્લ્ડ કપ ટેટૂ કરાવ્યા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતી ઈતિહાસ રચ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમની કેપ્ટન અને વાઈસ કેપ્ટને વર્લ્ડ કપ જીતને યાદગાર બનાવવા એક ખાસ કામ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપ ટેટૂ બનાવડાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બંને ખેલાડીઓએ પોતાના હાથ પર વર્લ્ડ કપ ટ્રોફીનું ટેટૂ કરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્મૃતિ મંધાનાએ પોતાના હાથના કાંડા પર એક ટેટૂ કરાવ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે હરમનપ્રીત કૌરે બાઈસેપ્સ પર વર્લ્ડ કપ ટ્રોફીનું ટેટૂ કરાવ્યું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્લ્ડ કપ ટ્રોફી ટેટૂની સાથે બંનેએ વર્ષ 2025નું ટેટૂ પણ કરાવ્યું, જેથી આ વર્ષ હંમેશા યાદ રહે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 હરમનપ્રીતે કહ્યું કે આમ કરીને તેણે ટ્રોફીને પોતાની ત્વચા અને હૃદય પર કોતરાવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM