31-10-2025

ઓસ્ટ્રેલિયા સામે  T20 સદી ફટકારનાર એકમાત્ર ભારતીય

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 મેચો ઘણી રમાઈ છે પરંતુ ખેલાડીઓની સદી બહુ ઓછી બની છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેમાં પણ ઓસ્ટ્રેલિયા સામે T20 મેચમાં માત્ર એક જ  ભારતીય ખેલાડી  સદી ફટકારી શક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયા સામે T20Iમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે ઋતુરાજ ગાયકવાડ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડે 2023માં ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયા સામે  સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે  57 બોલમાં123 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડે આ ઈનિંગમાં  13 ચોગ્ગા 7 છગ્ગા ફટકાર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધીમાં  ટીમ ઈન્ડિયા માટે  6 ODI અને 23 T20 મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઋતુરાજ ગાયકવાડને એક વર્ષથી વધુ સમયથી ભારત માટે  રમવાની તક  મળી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM