3 January 2025

1 સિગારેટ પીવાથી આટલી મીનિટ ઘટી જાય છે તમારું આયુષ્ય !

Pic credit - gettyimage

 ધૂમ્રપાનથી તમારા શરીરના અવયવોને ઘણુ નુકસાન પહોંચે છે પણ તે સાથે તમારા આયુષ્યમાં ઘટાડો થાય છે.

Pic credit - gettyimage

તાજેતરમાં આવેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે જે વ્યક્તિ દિવસમાં એક સિગારેટ પીવે છે તેનું આયુષ્ય 20 મિનિટ ઘટી જાય છે

Pic credit - gettyimage

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક સિગારેટ પીવાથી પુરૂષોનું આયુષ્ય 17 મિનિટ અને મહિલાઓનું આયુષ્ય 22 મિનિટ ઘટી જાય છે.

Pic credit - gettyimage

હવે આ જાણી તમને આંચકો લાગ્યો હશે ! તો સિગારેટ છોડવાનું મન બનાવી લેજો

Pic credit - gettyimage

જો તમે ઇચ્છો તો સિગારેટની લતમાંથી છુટકારો મેળવવા કેટલાક ઘરેલું ઉપાયોની મદદ લઇ શકો છો. તો ચાલો જાણીએ

Pic credit - gettyimage

મધમાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે, જે સિગારેટની લતને ઓછી કરવામાં મદદ કરે છે , રોજ ગરમ પાણીમાં મધ નાંખીને પીવો

Pic credit - gettyimage

પુષ્કળ પાણી પીવાથી પણ લત છોડવામાં મદદ મળશે, તેના માટે ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી જરુર પીવો

Pic credit - gettyimage

જ્યારે પણ તમને સિગારેટ પીવાનું મન થાય ત્યારે તજનો ટુકડો મોંમાં મુકી રાખો તેનાથી પણ ફાયદો થશે

Pic credit - gettyimage

આ સિવાય મુલેઠી ઔષધી પણ તમે લાવી શકો છો અને જ્યારે સિગારેટ પીવાનું મન થાય ત્યારે તેનો ટુકડો તોડી મોંમાં મુકી રાખો

Pic credit - gettyimage

સુકા આમળા પણ સિગારેટની લત છોડાવવામાં મદદરુપ થાય છે આથી મન થાય ત્યારે સુકા આમળા મોંમા મુકી રાખો

Pic credit - gettyimage