એઆર મુરુગાદોસની ફિલ્મ સિકંદર 30 માર્ચે રિલીઝ થશે

28 : March

Photo: Twitter

સલમાન ખાન સ્ટારર સિકંદરના તમામ સ્ટાર્સની સારી ફેન ફોલોઈંગ છે

28 : March

Photo: Twitter

સિંકદર ફિલ્મનું બજેટ 200 કરોડ છે

28 : March

Photo: Twitter

સલમાન ખાને  પ્રાથમિક શિક્ષણ મુંબઈના બ્રાંદ્રામાં સ્થિત સેન્ટ સ્ટેનિસ્લોસ હાઈસ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું

Photo: Twitter

 સલમાન ખાને ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાંથી પણ અભ્યાસ કર્યો છે

Photo: Twitter

વધુ અભ્યાસ માટે સલમાન ખાને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું હતું

Photo: Twitter

પરંતુ ફિલ્મી દુનિયામાં પ્રવેશતાની સાથે જ તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો

Photo: Twitter

અભિનેતા સત્યરાજ 'સિકંદર'માં વિલન તરીકે જોવા મળશે 

Photo: Twitter

સત્યરાજે કોઈમ્બતુરની સરકારી આર્ટસ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે

Photo: Twitter