સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવાર વિશે જાણો, પત્ની છે અભિનેત્રી

16: july

photo : instagram

સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મ 16 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો

photo : instagram

 સિદ્ધાર્થના પરિવારમાં તેના પિતા સુનીલ મલ્હોત્રા, માતા રીમા મલ્હોત્રા છે

photo : instagram

સિદ્ધાર્થ મલ્હોત્રાને એક ભાઈ પણ છે 

photo : instagram

સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્નીનું નામ કિયારા અડવાણી છે

photo : instagram

સિદ્ધાર્થ મલ્હોત્રા એક દીકરીનો પિતા છે

photo : instagram

સિદ્ધાર્થે ડોન બોસ્કો સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો

photo : instagram

 ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીની ભગતસિંહ કોલેજમાંથી કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો 

photo : instagram

 વર્ષ 2023માં, કિયારા અને સિદ્ધાર્થે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા

photo : instagram

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું છે

photo : instagram