શ્વેતા તિવારી એક ફેમસ અભિનેત્રી છે

09 : july

photo : instagram

શ્વેતા તિવારી અભિનયની સાથે, તેની સુંદરતા અને ફિટનેસ માટે પણ જાણીતી છે

09 : july

photo : instagram

શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર 1980 ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં થયો હતો

photo : instagram

શ્વેતા તિવારીએ મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને અહીંથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી

photo : instagram

શ્વેતા તિવારીએ 1998માં અભિનેતા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા અને તેમની એક પુત્રી પલક તિવારી છે,

photo : instagram

9 વર્ષના લગ્નજીવન પછી 2012માં રાજા ચૌધરી સાથે છૂટાછેડા લીધા હતા

photo : instagram

શ્વેતા તિવારીએ બીજા લગ્ન અભિનવ કોહલી સાથે કર્યા હતા

photo : instagram

શ્વેતા તિવારીએ તેમના પુત્ર રેયાંશ કોહલીને જન્મ આપ્યો હતો

photo : instagram

શ્વેતા તિવારી અને અભિનવ કોહલી 2019માં અલગ થયા હતા

photo : instagram

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

photo : instagram