20 ઓગસ્ટ 2025

કયા દેશે સૌથી વધુ વાર એશિયા કપ જીત્યો છે? 

9 સપ્ટેમ્બરથી  એશિયા કપ 2025ની શરૂઆત થશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ 2025માં  કુલ 8 ટીમો ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપની  16 સિઝનમાં માત્ર  ત્રણ જ ટીમો  ચેમ્પિયન બની છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપમાં  સૌથી વધુ વાર ચેમ્પિયન બનનાર ટીમ છે  'ટીમ ઈન્ડિયા'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે સૌથી વધુ 8 વાર એશિયા કપ જીત્યો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત બાદ શ્રીલંકા 6 વાર એશિયા કપમાં  ચેમ્પિયન બન્યું છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ જીતનાર ત્રીજી ટીમ છે પાકિસ્તાન  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાને 2 વાર  એશિયા કપ જીત્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM