ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન માટે અવકાશમાં ઉડાન ભરી છે

25 : june

Photo: Instagram

શુભાંશુ શુક્લાનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો હતો

25 : june

Photo: Instagram

 શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાળ શુક્લા નિવૃત્ત સરકારી અધિકારી છે

 શુભાંશુ શુક્લાની માતા, આશા શુક્લા, ગૃહિણી છે

શુક્લા શુક્લા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે

 શુભાંશુ શુક્લાની મોટી બહેન નિધિ, MBA છે

 શુભાંશુ શુક્લાની બીજી મોટી બહેન સુચી મિશ્રા શાળામાં શિક્ષિકા તરીકે કામ કરે છે

 શુભાંશુ શુક્લાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમની પત્ની ડોક્ટર છે

 શુભાંશુ શુક્લાની પત્નીનું નામ ડૉ. કામના મિશ્રા છે

શુભાંશુ  શુક્લા અને ડૉ. કામના મિશ્રા ક્લાસમેટ હતા

 શુભાંશુ શુક્લાને એક દીકરો પણ છે

41 વર્ષ પછી અંતરિક્ષમાં જનારા શુભાંશુ શુક્લાના પરિવાર વિશે જાણો