21 માર્ચ 2025

IPL કેપ્ટનશીપમાં  શ્રેયસ અય્યર  રોહિત-વિરાટથી આગળ

શ્રેયસ અય્યર IPL 2025માં પંજાબ કિંગ્સની કપ્તાની કરશે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2024માં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું હતું

Pic Credit - PTI/Instagram/Getty

કેપ્ટન શ્રેયસ IPL 2025માં અય્યર પંજાબને પણ ચેમ્પિયન બનાવે તેવી ફેન્સને અપેક્ષા છે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રેયસ અય્યર પાસેથી અપેક્ષાઓ છે કારણ કે  IPLમાં તેનો કેપ્ટનશિપ રેકોર્ડ જોરદાર છે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રેયસ અય્યરનો કેપ્ટનશિપ રેકોર્ડ રોહિત શર્મા, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર કરતા પણ સારો છે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રેયસ અય્યરનો જીત-હારનો ગુણોત્તર 1.31 છે, જે IPLમાં ઓછામાં ઓછી 50 મેચોમાં કેપ્ટનશીપ કરનારા ખેલાડીઓમાં ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં 70 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેણે 38 મેચ જીતી છે અને 29 હારી છે

Pic Credit - PTI/Instagram/Getty

બીજી તરફ પાંચ વખતના ચેમ્પિયન રોહિતનો ગુણોત્તર 1.29 છે, જ્યારે બે વખતના ચેમ્પિયન ગંભીરનો ગુણોત્તર 1.24 અને વિરાટ કોહલીનો ગુણોત્તર 0.94 છે

Pic Credit - PTI/Instagram/Getty

આ કિસ્સામાં અય્યરથી આગળ એમએસ ધોની છે, જેનો જીત-હારનો ગુણોત્તર 1.46 છે, જ્યારે સચિન તેંડુલકર 1.42 ગુણોત્તર સાથે બીજા નંબરે છે

Pic Credit - PTI/Instagram/Getty