18 માર્ચ 2025

વિરાટ કોહલીએ IPLમાં પ્લેયર ઓફ ધ મેચ બની કેટલી કમાણી કરી ?

વિરાટ કોહલી  IPL ઈતિહાસનો  સૌથી સફળ બેટ્સમેન છે

Pic Credit - PTI/Instagram/Getty

કોહલીના નામે IPLમાં  સૌથી વધુ રન (8000થી વધુ) અને સૌથી વધુ સદી (8) ફટકારવાનો રેકોર્ડ છે

Pic Credit - PTI/Instagram/Getty

IPLમાં પોતાના શાનદાર પ્રદર્શન માટે વિરાટે 18 વખત  પ્લેયર ઓફ ધ મેચનો  એવોર્ડ જીત્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

પ્લેયર ઓફ ધ મેચ બનવા પર ખેલાડીઓને એવોર્ડ અને રૂપિયા ઈનામ તરીકે મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

પ્લેયર ઓફ ધ મેચ બનતા કોહલીને દર વખતે 1 લાખ રૂપિયાનો ચેક પણ  આપવામાં આવ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

એટલે કે કોહલીએ  પ્લેયર ઓફ ધ મેચ બનીને અત્યાર સુધીમાં  18 લાખ રૂપિયા કમાયા છે

Pic Credit - PTI/Instagram/Getty

કોહલીએ તેની IPL કારકિર્દીમાં દિલ્હી સામે  સૌથી વધુ ચાર વખત  પ્લેયર ઓફ ધ મેચનો  એવોર્ડ જીત્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

કોહલીએ હૈદરાબાદ-પંજાબ સામે ત્રણ અને  ચેન્નાઈ-કોલકાતા સામે બે વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે

Pic Credit - PTI/Instagram/Getty