21 માર્ચ 2025

IPL 2025 માં ચમકશે  આ 8 માનુનીઓ 

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025 22 માર્ચથી  શરૂ થઈ રહી છે, જેમાં  10 ટીમો ભાગ લેશે

Pic Credit - PTI/Instagram/Getty

22 માર્ચથી 25 મે સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ દરમિયાન 74 મેચ રમાશે

Pic Credit - PTI/Instagram/Getty

સ્ટાર સ્પોર્ટ્સે IPL 2025ની આ 74 મેચો કવર કરવા કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સની યાદી બહાર પાડી છે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025 માં 8 મહિલા કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સને સ્થાન મળ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

8 મહિલાઓમાંથી 3 કોમેન્ટેટર તરીકે અને 5 પ્રેઝન્ટર તરીકે IPL 2025માં જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

પૂર્વ ક્રિકેટર અંજુમ ચોપરા, ન્યુઝીલેન્ડની પૂર્વ ખેલાડી કેટી માર્ટિન અને સ્પોર્ટ્સ કોમેન્ટેટર નતાલી જર્મનસને વર્લ્ડ ફીડ કોમેન્ટરી પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

નેશનલ ફીડ પ્રેઝન્ટર પેનલમાં મયંતી લેંગર, સાહિબા બાલી, સ્વેધા સિંહ બહલ, નશપ્રીત સિંહ, ભાવના બાલકૃષ્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

સ્ટેડિયમ અને સ્ટુડિયોમાંથી આ 8 મહિલાઓ  IPL 2025નું કવરેજ કરશે