21 માર્ચ 2025

IPL 2025માં  આ મોટા રેકોર્ડ તૂટશે

IPL 2025ની શરૂઆત  22 માર્ચથી RCB અને KKR વચ્ચેની મેચથી થશે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ, ધોની, રોહિત સહિત ઘણા ખેલાડીઓ પાસે  આ વખતે મોટા રેકોર્ડ બનાવવાની તક છે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ પાસે IPLમાં 8500 રન બનાવવાની તક છે.  તે 10 T20 સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત શર્મા IPLમાં 7000 રન પૂરા કરવાની નજીક છે,  તેના 6628 રન છે. ઉપરાંત,  તે IPLમાં 300 છગ્ગા ફટકારવાથી 20 છગ્ગા દૂર છે

Pic Credit - PTI/Instagram/Getty

ધોની IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની શકે છે. ઉપરાંત તે વિકેટકીપર તરીકે  200 કેચ પણ પૂર્ણ કરશે

Pic Credit - PTI/Instagram/Getty

જો બુમરાહ એક મેચમાં પાંચ વિકેટ લે છે તો તે IPLમાં  સૌથી વધુ વાર પાંચ વિકેટ લેનાર બોલર બની જશે

Pic Credit - PTI/Instagram/Getty

જો શ્રેયસ અય્યર ફરીથી IPL જીતે છે, તો તે ધોની અને રોહિત પછી સતત બે IPL જીતનાર કેપ્ટન બનશે. ઉપરાંત, તે 4000 IPL રનની પણ નજીક છે

Pic Credit - PTI/Instagram/Getty

રવીન્દ્ર જાડેજા CSKનો  સૌથી સફળ બોલર બનવાથી માત્ર 13 વિકેટ દૂર છે. ઉપરાંત, તે IPLમાં 3000 રન પૂરા કરવાની પણ નજીક છે

Pic Credit - PTI/Instagram/Getty

સુનીલ નારાયણ IPLમાં  200 વિકેટ લેનાર  પ્રથમ વિદેશી બોલર બનવાની નજીક છે

Pic Credit - PTI/Instagram/Getty