શ્રાવણમાં  આ ત્રણ શુભ સંકેત દેખાય તો સમજી જવુ કે મહાદેવની કૃપા થવાની છે

18 July 2025

Pic credit - AI Generated

by: Mina Pandya

25 જૂલાઈથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં શિવભક્તો ઉપવાસ રાખે છે અને મહાદેવની વિધિવ પૂજા-અર્ચના કરે છે. 

Pic credit - AI Generated

જ્યોતિષવિદોનું કહેવુ છે કે જો શ્રાવણમાં કેટલાક ખાસ સંકેત દેખાઈ જાય તો સમજી જવુ કે બહુ જલદી મહાદેવની કૃપા થવાની છે. 

Pic credit - Pixabay

જો શ્રાવણમાં તમને સપનામાં ત્રિશુલ, સાપ કે અર્ધચંદ્ર દેખાય જાય તો સમજી જવુ કે મહાદેવ આપના પર પ્રસન્ન છે. 

Pic credit - Pixabay

એનો અર્થ એ છે કે જલદી તમારા હાથે કોઈ મોટુ કામ થવાનું છે અથવા તો મોટી જવાબદારી તમને મળી શકે છે

Pic credit - Getty Images

શિવ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિને મનમાં ડમરૂનો અવાજ આવવાની અનુભૂતિ થાય તો બહુ જલદી તેમની પરિસ્થિતિ બદલવાની છે.

આવી વ્યક્તિને અચાનક જ કોઈ લાભ મળી શકે છે. તેનુ કોઈ અટકેલુ કે રોકાયેલુ મહત્વપૂર્ણ કામ શરૂ થી શકે છે.

Pic credit - Getty Images

જો સવારે ઘરે નીકળતી વખતે તમને રસ્તામાં નંદી મહારાજના દર્શન થી જાય તો સમજી જાઓ કે તમારા પર ભોલેનાથની કૃપા થવાની છે.

Pic credit - AI Generated

આ સંકેત છે કે મહાદેવની કૃપાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર વધારે છે. સાથે પરિવારમાં ખુશીઓ લાવે છે. 

Pic credit - AI Generated