શિલ્પા શેટ્ટીનો જન્મ કર્ણાટકમાં થયો છે

13 : july

photo : instagram

શિલ્પા શેના માતાપિતા સુનંદા શેટ્ટી અને સ્વર્ગસ્થ સુરેન્દ્ર શેટ્ટી છે 

photo : instagram

શિલ્પાને એક બહેન શમિતા શેટ્ટી છે

photo : instagram

શિલ્પા શેટ્ટી 90 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી તરીકે જાણીતી છે

photo : instagram

શિલ્પા શેટ્ટીના પતિનું નામ રાજ કુન્દ્રા છે

photo : instagram

 રાજ કુન્દ્રા એક ફેમસ ઉદ્યોગપતિ છે

photo : instagram

રાજે પહેલા કવિતા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2006 માં તેમના છૂટાછેડા થઈ ગયા.

photo : instagram

 રાજે 2009 માં શિલ્પા સાથે બીજા લગ્ન કર્યા

photo : instagram

 રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી 2 બાળકોના માતા-પિતા છે

photo : instagram

 શિલ્પા શેટ્ટી શાળામાં વોલીબોલ ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે

photo : instagram