શિખર ધવને ગર્લફ્રેન્ડની બર્થ-ડે બનાવી સ્પેશિયલ 

9 જૂન 2025

શિખર ધવન હાલ તેની   લવ લાઈફને લઈ  ખૂબ જ ચર્ચામાં છે 

Pic Credit - PTI/Getty/Instagram

ધવને તાજેતરમાં  આયર્લેન્ડની સોફી સાઈન સાથે રિલેશનશિપમાં હોવાનું  જાહેર કર્યું 

Pic Credit - PTI/Getty/Instagram

શિખર ધવન અને સોફી સાઈન બંનેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થાય છે

Pic Credit - PTI/Getty/Instagram

શિખર ધવન ગર્લફ્રેન્ડને  ખુશ રાખવા હંમેશા  કઈંકને કઈંક કરતો રહે છે 

Pic Credit - PTI/Getty/Instagram

તાજેતરમાં સોફી સાઈને પોતાનો જન્મદિવસ  ઉજવ્યો હતો 

Pic Credit - PTI/Getty/Instagram

શિખર ધવને ગર્લફ્રેન્ડના  જન્મદિવસને ખાસ  બનાવી દીધો હતો 

Pic Credit - PTI/Getty/Instagram

શિખર ધવન સોફીને  માલદીવ ફરવા લઈ ગયો હતો અને ત્યાં જ બંનેએ  જન્મદિવસ ઉજવ્યો હતો 

Pic Credit - PTI/Getty/Instagram

શિખર અને સોફીના માલદીવ વેકેશન અને બર્થ ડે સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા 

Pic Credit - PTI/Getty/Instagram