શશી થરૂરનો જન્મ 9 માર્ચ 1956ના રોજ લંડનમાં થયો હતો

13 : july

photo : instagram

શશી થરૂરનું નામ ચંદ્રશેખરન નાયર થરૂર

photo : instagram

શશી થરૂરની  માતાનું નામ સુલેખા મેનન છે

photo : instagram

શશી થરૂરને બે નાની બહેનો છે, શોભા અને સ્મિતા

photo : instagram

શશી થરૂરના દાદાનું નામ ચિપ્પુકુટ્ટી નાયર હતું

photo : instagram

શશિ થરૂરે 2009માં કોંગ્રેસમાં જોડાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી 

photo : instagram

શશી થરૂરની પહેલી પત્નીનું નામ તિલોત્તમા મુખર્જી હતું

photo : instagram

શશી થરૂરને પહેલા લગ્નથી બે પુત્રો છે, કનિષ્ક અને ઇશાન

photo : instagram

શશી થરૂરે બીજા લગ્ન ક્રિસ્ટા ગિલ્સ સાથે કર્યા હતા

photo : instagram

શશી થરૂરે સુનંદા પુષ્કર સાથે લગ્ન કર્યા, જેનું 2014માં અવસાન થયું હતુ

photo : instagram