ટીમ ઈન્ડિયાનો બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના પરિવાર વિશે જાણો

22 : june

Photo: Instagram

શાર્દુલ નરેન્દ્ર ઠાકુરનો જન્મ 16 ઓક્ટોબર 1991ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં થયો છે

22 : june

Photo: Instagram

નવેમ્બર 2012માં રણજી ટ્રોફીમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું

22 : june

Photo: Instagram

2016 રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્ર સામે 8 વિકેટ લીધી હતી

22 : june

Photo: Instagram

શાર્દુલે 31 ઓગસ્ટ 2017ના રોજ શ્રીલંકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું

22 : june

Photo: Instagram

21 ફેબ્રુઆરી 2018ના રોજ સાઉથ આફ્રિકા સામે T20Iમાં ડેબ્યુ કર્યું હતુ

22 : june

Photo: Instagram

શાર્દુલ ઠાકુર  2018 એશિયા કપ અને 2023 એશિયા કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો

22 : june

Photo: Instagram

શાર્દુલ ઠાકુર ઓલરાઉન્ડર છે

22 : june

Photo: Instagram

શાર્દુલ ઠાકુર ફેમસ બ્રાન્ડ્સ માટે જાહેરાતો કરે છે

22 : june

Photo: Instagram

શાર્દુલ ઠાકુરે મિતાલી પારુલકર સાથે 27  ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા છે

22 : june

Photo: Instagram