સંજય કપૂરની પુત્રી શનાયા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે 

07  : july

photo : instagram

શનાયા કપૂર સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે

07  : july

photo : instagram

શનાયા કપૂર અનિલ કપૂર અને બોની કપૂરની ભત્રીજી છે

photo : instagram

શનાયા કપૂર પિતરાઈ ભાઈઓમાં સોનમ કપૂર, અર્જુન કપૂર, હર્ષવર્ધન કપૂર, જાહ્નવી કપૂર, રિયા કપૂર અને અંશુલા કપૂરનો સમાવેશ થાય છે

photo : instagram

શનાયા કપૂરનો જન્મ 3 નવેમ્બર 1999 ના રોજ મુંબઈમાં થયો હતો

photo : instagram

શનાયા કપૂરના પિતા સંજય કપૂર એક અભિનેતા છે

photo : instagram

શનાયા કપૂરની માતા મહિપ કપૂર  છે

photo : instagram

શનાયાનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ જહાન કપૂર છે 

photo : instagram

શનાયા કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે

photo : instagram

શનાયા કપૂર "આંખો કી ગુસ્તાખિયાં" ફિલ્મથી ડેબ્યૂ કરશે

photo : instagram

શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે

photo : instagram