શૈલેષ લોઢાને આજે કોઈ ઓળખની જરુર નથી

10 : july

photo : instagram

શૈલેષ લોઢાનો જન્મ 8 નવેમ્બર 1969 રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો છે

10 : july

photo : instagram

શૈલેષ લોઢા કવિ, અભિનેતા અને લેખક છે

photo : instagram

શૈલેષ લોઢા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવવા માટે જાણીતા છે

photo : instagram

શૈલેષ લોઢાના પિતા શ્યામ સિંહ લોઢા સરકારી કર્મચારી હતા અને માતાનું નામ શોભા લોઢા હતુ

photo : instagram

શૈલેષ લોઢાને કવિતા લખવાની પ્રેરણા તેમની માતા પાસેથી મળી 

photo : instagram

ટેલિવિઝન અભિનેતા શૈલેષ લોઢાએ મેનેજમેન્ટ લેખિકા સ્વાતિ લોઢા સાથે લગ્ન કર્યા છે 

photo : instagram

શૈલેષ લોઢાનો પરિવારમાં તેમની પત્ની સ્વાતિ લોઢા અને પુત્રી સ્વરા લોઢા છે

photo : instagram

 શૈલેષ લોઢા પરિવારને સોશિયલ મીડિયાથી દુર રાખે છે

photo : instagram