15 July 2025

આર્યન ખાનની ગર્લફ્રેન્ડ ₹ 17,17,11,800 ની માલકિન, તસવીરો જોઈને પરસેવા છૂટશે

શાહરૂખ ખાનનો છોકરો આર્યન ખાન કોને ડેટ કરી રહ્યો છે તે અંગે હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 

આર્યન ખાન 

જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર આર્યનનું નામ લારિસા બોનેસી સાથે જોડવામાં આવ્યું છે. 

કોણ છે 'ગર્લફ્રેન્ડ'?

સૂત્રો થકી જાણવા મળ્યું છે કે, લારિસા બોનેસી આર્યન ખાનની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે.

લારિસા બોનેસી

બંને ઘણી વખત સાથે ફરતા અને પાર્ટી કરતાં જોવા મળ્યા છે. જણાવી દઈએ કે, લારિસા બોનેસી બ્રાઝિલની છે.

કેમ છે ચર્ચામાં?

લારિસા એક મોડેલ અને અભિનેત્રી છે, જે બોલિવૂડમાં કામ કરી રહી છે. લારિસા બોનેસી 13 વર્ષની હતી ત્યારે ચીન ગઈ હતી અને ત્યાં મોડેલિંગ શરૂ કર્યું હતું. 

મોડેલ અને અભિનેત્રી

વર્ષ 2011માં લારિસા બોનેસી મુંબઈ આવીને સ્થાયી થઈ ગઈ. લારિસા વર્ષ 2011માં જ ફિલ્મ 'દેસી બોય્ઝ'માં જોવા મળી હતી. 

વર્ષ 2011માં ડેબ્યૂ 

લારિસાએ 'સુબહ હોને ના દે' ગીતથી બોલિવૂડમાં પોતાની છાપ છોડી હતી.

બોલિવૂડમાં છાપ છોડી

વધુમાં જોઈએ તો, લારિસાએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. તે અત્યાર સુધીમાં બે-ત્રણ ફિલ્મો કરી ચુકી છે.

બે-ત્રણ ફિલ્મો કરી

આર્યન ખાન અને લારિસા બોનેસીના ડેટિંગના સમાચાર વર્ષ 2024માં બહાર આવ્યા હતા, જ્યારે બંને એકસાથે જોવા મળ્યા હતા.

બંને એકસાથે જોવા મળ્યા

નોંધનીય છે કે, લારિસા બોનેસી આર્યન ખાનના આખા પરિવારને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. 

સોશિયલ મીડિયા

આર્યન ખાન અને લારિસા બોનેસી વચ્ચે 4 વર્ષનો ગેપ છે. આર્યન 27 વર્ષનો અને લારિસા 31 વર્ષની છે. 

લારિસા 4 વર્ષ મોટી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લારિસા બોનેસીની કુલ સંપતિ ₹ 17,17,11,800 કરોડ રૂપિયા છે.

લારિસાની કુલ સંપતિ

Photo: Instagram (larissabonesi)