06-11-2025

વિરાટ કોહલીની  7 સૌથી મોંઘી વસ્તુઓ

કોહલી હજાર કરોડની સંપત્તિનો માલિક છે, જેમાં સાત એવી વસ્તુઓ છે જેની કિંમત કરોડોમાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી વન 8 કોમ્યુન રેસ્ટોરન્ટ ચેઈનનો માલિક છે, જેની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયાથી વધુ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી જીમ ચેઈન વોલ્ટનો પણ માલિક છે, જેની કિંમત 190 કરોડ રૂપિયાથી વધુ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીનું ગુરુગ્રામમાં આલીશાન ઘર છે, જેની કિંમત  ₹80 કરોડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી મુંબઈમાં 34 કરોડ રૂપિયાનો ફ્લેટ પણ ધરાવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી FC ગોવા ફૂટબોલ ટીમમાં પાર્ટનર છે,  જેમાં તેનો હિસ્સો  ₹33 કરોડનો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી કપડાની કંપની રોંગનો પણ માલિક છે, જેની વેલ્યુ 13.2 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી પાસે બેન્ટલી કાર પણ છે, જેની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM