24 july  2024

Photo : Twitter

 પેરિસ ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે

24 july  2024

Photo : Twitter

પેરિસ ઓલિમ્પિક 26મી જુલાઈથી શરૂ થશે

Photo : Twitter

27 જુલાઈથી પેરિસમાં બેડમિન્ટન સ્પર્ધાઓ રમાશે

Photo : Twitter

 2024 પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની જોડી પહોંચી

Photo : Twitter

સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડી મેન્સ ડબલ્સમાં ભાગ લેશે

Photo : Twitter

 સાત્વિક-ચિરાગની જોડી પર સૌની નજર

Photo : Twitter

સાત્વિકસાઈરાજ અને ચિરાગ ઓલિમ્પિકમાં મેડલના પ્રબળ દાવેદાર છે

Photo : Twitter

 ભારતીય બેડમિન્ટન સ્ટાર જોડી પાસે મેડલની આશા

Photo : Twitter

બંન્ને પ્રોફેશનલ ભારતીય બેડમિન્ટન ખેલાડી 

Photo : Twitter

આ જોડી કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે