SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?

23 July, 2024

SBI હાલમાં વાર્ષિક 11.35 ટકાના પ્રારંભિક વ્યાજ દરે વ્યક્તિગત લોન ઓફર કરે છે.

11.35 ટકાના પ્રારંભિક દરે પર્સનલ લોન એવા ગ્રાહકોને આપવામાં આવશે જેમનો CIBIL સ્કોર 800 ની નજીક અથવા તેનાથી વધુ છે.

આવી સ્થિતિમાં, જો તમને 11.35 ટકા વ્યાજ પર  6,00,000 લાખની વ્યક્તિગત લોન મળે છે, તો ગણતરી મુજબ, EMI 13,150 રૂપિયા હશે.

ગણતરી મુજબ, તમે આ લોન પર માત્ર વ્યાજ તરીકે 1,89,026 રૂપિયા ચૂકવશો.

એટલે કે, અંતે, લોનની રકમ અને વ્યાજની રકમ સહિત કુલ 7,89,026 રૂપિયા બેંકને પરત કરવામાં આવશે.