06 ઓગસ્ટ 2024

નીરજ ચોપરાએ  રચ્યો ઈતિહાસ

નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોની ફાઈનલમાં જગ્યા બનાવી

Pic Credit -  PTI

નીરજ ચોપરાએ  પોતાનો પહેલો થ્રો  89.34 મીટરના અંતરે ફેંક્યો

Pic Credit -  PTI

નીરજ ચોપરાએ  રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલમાં જગ્યા બનાવી

Pic Credit -  PTI

હવે 8 ઓગસ્ટે  જેવલિન થ્રોની ફાઈનલમાં નીરજ ચોપરા રમશે

Pic Credit -  PTI

નીરજ ચોપરાના  ભાલાની કિંમત  1.10 લાખ રૂપિયા છે

Pic Credit -  PTI

નીરજ ચોપરા તેની સાથે આવા 4 થી 5 ભાલા લઈ  ગેમ્સમાં જાય છે

Pic Credit -  PTI

ભારત સરકારે નીરજ ચોપરાને 100થી વધુ ભાલા અને  અન્ય સાધનો આપ્યા

Pic Credit -  PTI

ઓલિમ્પિકની તૈયારી માટે  ભારત સરકારે નીરજ પર  5.72 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

Pic Credit -  PTI