06 ઓગસ્ટ 2024

પેરિસ ઓલિમ્પિકમાં  ભારતને લાગ્યું  નંબર-4નું ગ્રહણ

પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારત માટે અપેક્ષા મુજબ  સાબિત થયું નથી

Pic Credit -  PTI

ભારતના અનેક એથ્લેટ 'નંબર-4' પર રહ્યા અને  મેડલ ચૂકી ગયા

Pic Credit -  PTI

મનુ ભાકર 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ચોથા સ્થાને રહી ત્રીજો મેડલ ચૂકી ગઈ

Pic Credit -  PTI

10 મીટર એર રાઈફલમાં અર્જુન બાબુતા ફાઈનલમાં ચોથા સ્થાને રહ્યો

Pic Credit -  PTI

બેડમિન્ટનમાં લક્ષ્ય સેન  ચોથા સ્થાને રહ્યો અને  બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો

Pic Credit -  PTI

તીરંદાજીમાં અંકિતા-ધીરજ સેમીફાઈનલમાં હાર્યા અને ચોથા સ્થાને રહ્યા

Pic Credit -  PTI

મહેશ્વરી-અનંતજીતની જોડી સ્કીટ શૂટિંગમાં બ્રોન્ઝ મેચમાં હારી ગઈ

Pic Credit -  PTI

બોક્સિંગમાં લવલિના-નિશાંત ક્વાર્ટર-સેમી ફાઈનલમાં હાર્યા અને ચોથા સ્થાને રહ્યા  

Pic Credit -  PTI