આવો છે ક્રિકેટર સરફરાઝ ખાનનો પરિવાર

22 : july

photo : instagram

27 વર્ષના સરફરાઝ ખાને 2 કિલો નહી પરંતુ 17 કિલો વજન ઘટાડ્યું છે

22 : july

photo : instagram

 આ ફિટનેસની સાથે હવે સરફરાઝ ખાનનું પ્રદર્શન જબરદસ્ત જોવા મળશે

22 : july

photo : instagram

 સરફરાઝ ખાનના આ ટ્રાન્સફોર્મેશનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે

photo : instagram

સરફરાઝનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે

photo : instagram

સરફરાઝ ખાનના પિતા અને કોચ નૌશાદ ખાન છે

photo : instagram

 સરફરાઝ ખાનની માતાનું નામ તબસ્સુમ ખાન છે

photo : instagram

સરફરાઝ ખાનને એક નાનો ભાઈ મુશીર ખાન છે, તે પણ એક ક્રિકેટર છે

photo : instagram

 સરફરાઝના લગ્ન રોમાના ઝહૂર સાથે થયા છે

photo : instagram

સરફરાઝ ખાન એક બાળકનો પિતા પણ છે

photo : instagram