22 ઓગસ્ટ 2025

સારા તેંડુલકર  પિલેટ્સ કરીને રહે છે ફિટ 

સચિન તેંડુલકરની દીકરી સારાએ મુંબઈમાં પોતાનો નવો પિલેટ્સ સ્ટુડિયો ખોલ્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારાનો આખો પરિવાર તેના પિલેટ્સ સ્ટુડિયોના ઉદ્ઘાટનમાં હાજર રહ્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારાને પિલેટ્સ પસંદ છે અને તે નિયમિત પિલેટ્સ ટ્રેનિંગ કરીને ફિટ રહે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારાની ફિટનેસનું રહસ્ય તેનો સંતુલિત આહાર અને રેગ્યુલર એક્સરસાઈઝ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારાને કોફી ખૂબ પસંદ છે, તેના દિવસની શરૂઆત બ્લેક કોફીથી થાય છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા પોતાને  હાઈડ્રેટ રાખવા  નાળિયેર પાણી પીવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકર દિવસભર પાણી પીવાનું પણ ધ્યાન રાખે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરને  ફળો અને પ્રોટીન સ્મુધી ખૂબ ગમે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM