15 ઓકટોબર 2024

સંજુ સેમસન બન્યો કેપ્ટન

સંજુ સેમસને બાંગ્લાદેશ સામે તોફાની સદી ફટકારી હતી

Pic Credit - PTPTI/GETTY/AFP

બાંગ્લાદેશ સિરીઝ બાદ  હવે સંજુ સેમસન  રણજી ટ્રોફીમાં રમશે  

Pic Credit - PTPTI/GETTY/AFP

સંજુ સેમસનને  કેરળની રણજી ટીમની કેપ્ટનશીપ મળી છે

Pic Credit - PTPTI/GETTY/AFP

ગત રણજી સિઝનમાં  સંજુ 4 મેચમાં માત્ર 177 રન જ બનાવી શક્યો હતો

Pic Credit - PTPTI/GETTY/AFP

તાજેતરમાં સેમસને બાંગ્લાદેશ સામે 47 બોલમાં 111 રનની ઈનિંગ રમી હતી

Pic Credit - PTPTI/GETTY/AFP

સેમસન હવે રણજી ટ્રોફીની મેચો રમશે, દક્ષિણ આફ્રિકા પ્રવાસની તૈયારી પણ કરશે

Pic Credit - PTPTI/GETTY/AFP

નવેમ્બરમાં ટીમ ઈન્ડિયા આફ્રિકામાં 4 T20 મેચ રમશે

Pic Credit - PTPTI/GETTY/AFP

સંજુ સેમસનનું તિરુવનંતપુરમના સાંસદ  શશિ થરૂરે સન્માન કર્યું

Pic Credit - PTPTI/GETTY/AFP