સંજય દત્તનો જન્મ બોમ્બેમાં થયો હતો

20 : july

photo : instagram

સંજય દત્તના માતાપિતા બોલિવુડના ફેમસ કલાકારો સુનીલ દત્ત અને નરગીસ દત્ત હતા

20 : july

photo : instagram

 સંજય દત્તને બે બહેનો છે, પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત

photo : instagram

સંજય દત્તે નાની ઉંમરે જ અભિનયની શરૂઆત કરી હતી

photo : instagram

સંજય દત્તે પિતાની ફિલ્મ રેશમા ઔર શેરા (1971)માં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી 

photo : instagram

સંજય દત્તે 3 વખત લગ્ન કર્યા હતા

photo : instagram

સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્મા હતી,  એક પુત્રી ત્રિશલા છે

photo : instagram

સંજય દત્તે બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા

photo : instagram

સંજય દત્તે ત્રીજા લગ્ન 2008 માં માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા

photo : instagram

સંજય દત્તને બે જોડિયા બાળકો છે, શાહરાન અને ઇકરા

photo : instagram