સલમાન ખાન હાલમાં 'સિકંદર'ને લઈને ચર્ચામાં છે

27 : March

Photo: Twitter

ભાઈજાનના કાંડા પર રામ મંદિરની ખાસ ઘડિયાળ જોવા મળી

27 : March

Photo: Twitter

જેની કિંમત લાખોમાં છે

27 : March

Photo: Twitter

સલમાન ખાનની 34 લાખની ઘડિયાળનું ભગવાન રામ સાથે છે કનેક્શન 

27 : March

Photo: Twitter

સલમાન ખાનની 'રામ મંદિર' ઘડિયાળે ચાહકોનું દિલ જીતી લીધું

27 : March

Photo: Twitter

આ ઘડિયાળમા ભગવાન રામ, હનુમાન અને રામ મંદિર જોવા મળી રહ્યું છે

Photo: Twitter

આ ઘડિયાળ જૈકબ એન્ડ કંપનીની છે

Photo: Twitter

આ ઘડિયાળની કિંમત 34 લાખ રુપિયા છે

Photo: Twitter

આ ઘડિયાળ તેની માતા અને બહેનોએ ભેટમાં આપી છે 

Photo: Twitter

સલમાને કહ્યું, તમે આ ઘડિયાળને મારી ઈદ કહી શકો

Photo: Twitter