ભારદ્વાજ સાઈ સુદર્શનનો જન્મ 15 ઓક્ટોબર 2001ના રોજ તમિલનાડુમાં થયો હતો

01 : june

Photo: Instagram

સાઈ સુદર્શન એક ભારતીય ક્રિકેટર છે  

Photo: Instagram

સાઈ સુદર્શનના પરિવારમાં પિતા આર. ભારદ્વાજ અને માતા ઉષા ભારદ્વાજ છે

Photo: Instagram

 તેમના પિતા એક એથલિટ હતા

Photo: Instagram

દક્ષિણ એશિયન રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું

Photo: Instagram

 તેમની માતા ઉષા ભારદ્વાજ રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે

Photo: Instagram

સાઈ સુદર્શન IPL 2025માં ઇતિહાસ રચ્યો

Photo: Instagram

સાઈ સુદર્શને એક સિઝનમાં 700 થી વધુ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે

Photo: Instagram

સાઈ સુદર્શને IPL 2025માં 759 રન પૂરા કર્યા છે

Photo: Instagram