13 મે 2025

સારા તેંડુલકરે  પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી !

સચિન તેંડુલકરની પુત્રી  સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકોમાં ખૂબ ફેમસ છે. સારા ફરી હેડલાઈન્સમાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરે તેના  ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર  એક પોસ્ટ શેર કરી છે,  જે ખૂબ વાયરલ થઈ રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે  પોતાની લાગણી વ્યક્ત કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારાએ કેપ્શનમાં લખ્યું,  'આજે હું તમને કહી શકું છું,  "મૈં તેરા".  ખરેખર, આ એક મીમ છે. આજની તારીખ 13 મે છે અને ચાહકો તેને "મૈં તેરા" કહી રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકર પોતાની ફિટનેસ માટે પણ સમાચારમાં રહે છે. તે ઘણીવાર તેના ચાહકો સાથે જીમ અને વર્કઆઉટના  ફોટો અને વીડિયો શેર કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરે તાજેતરમાં ગ્લોબલ-ઈ ક્રિકેટ પ્રીમિયર લીગમાં એક ટીમ ખરીદી હતી. સારા મુંબઈ ફ્રેન્ચાઈઝીની માલિક છે, જે પહેલી સિઝનમાં ફાઈનલમાં હારી ગઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકર આજકાલ પોતાના અંગત જીવનને લઈ પણ સમાચારમાં છે.  અહેવાલો અનુસાર,  તે બોલિવૂડ અભિનેતા  સિદ્ધાંત ચતુર્વેદીને  ડેટ કરી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ પહેલા સારા તેંડુલકરનું નામ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સાથે પણ જોડાયું હતું.  જોકે, બંનેએ આ અંગે ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM